My journey as a Writer

લેખન : આકાશવાણી રાજકોટ માં 16 વાર્તાલાપ પ્રસારિત, કરુણા ફાઉન્ડેશન માં વાર્તાલાપ, અચૂક,(મુગ્ધાવસ્થા, પ્રેરણા મૂર્તિ), અરસપરસ (કરંટ અફેર્સ, સ્ત્રી ઉત્કર્ષ, વિધાર્થીઓને માર્ગદર્શન), સ્ત્રી (મોટીવેશનલ, સ્ત્રી ઉત્કર્ષ), મારી સહેલી(પારિવારિક), સ્પોટ લાઈટ (મહિલા વિશ્વ), કાઠીયાવાડ એક્સપ્રેસ(વિચારનો અવકાશ), ફૂલછાબ(ગુલમોર પૂર્તિ), અખંડ આનંદ, માતૃભારતી(એન્ડ્રોઇડ એપ), ઉપરાંત અભિષેક,સ્પર્શ જેવા અનેક સામાયિક- માસિકમાં કુલ ૨૦૦ જેટલાં લેખ પ્રકાશિત. અચૂક અને અરસપરસમાં સહસંપાદક તેમજ ઉત્કર્ષ માસિકમાં સંપાદક તરીકે અનુભવ. પ્રકાશિત પુસ્તકો : એટ ધીસ ટાઇમ વુમન -૨ (2020)(મહિલાઓની સંઘર્ષ ગાથા રૂબરૂ ઈન્ટરવ્યું લઈને તૈયાર કર્યું), સંબંધ ભવોભવના (સંસ્થા પરિચય) , આત્મજા – કાળજા કેરો કટકો – 1 (2021), આત્મજા કાળજા કેરો કટકો – 2 (2022) , વાત્સલ્ય મુર્તિ - વત્સા (2025), મુગ્ધાવસ્થા (2025) નિર્ણાયક તરીકે સેવા : નિબંધ, વકતૃત્વ, હેન્ડીક્રાફટ, કાવ્ય પઠન,ગરબા, નૃત્ય, ચિત્ર, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ, ગરબા,આરતી,સોપારી ડેકોરેશન, વાનગી- અથાણાં – શરબત સ્પર્ધા,આઈસક્રીમ, સાડી પરિધાન, ફેશન શો, ફેન્સી ડ્રેસ સ્પર્ધા. સેવાકીય પ્રવૃત્તિ : મહિલાઓને સ્વરોજગારી આપી, વ્યવસાય ને વેગ આપતી સંસ્થા “આત્મજા”ના સ્થાપક અને સંચાલક, પર્યાવરણને પ્રદુષિત થતાં અટકાવવા વપરાયેલી પ્લાસ્ટિક ઝબલા થેલી અને બોટલ માંથી વિવિધ વસ્તુઓ બનાવડાવવી, લાયનેસ ક્લબ ના પૂર્વ પ્રમુખ, લેડીઝ યુવા સેનાના ચાર્ટર પ્રમુખ, અખિલ ભારતીય નાગર પરિષદના કમિટી મેમ્બર, સી.જે. ગ્રુપ, સન્માન: સેવા ક્ષેત્રે : સીતારામ જ્યોતિષ કાર્યાલય, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, માનવ સેવા સમિતિ, લાયનેસ ક્લબ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, યુવા સેના, સી.જે. ગ્રુપ (૨૦૨૩), માનવ કલ્યાણ મંડ(૨૦૧૭). લેખન ક્ષેત્રે : અચૂક મંથલી (2016), લય પ્રલય સંસ્થા(આણંદ) (૨૦૧૮), ભૂદેવ સેવા સમિતિ(૨૦૧૯), સાહિત્ય રત્ન એવોર્ડ (૨૦૨૦), પેજ થ્રી (૨૦૨૨), સંવેદન ક્લબ, અમદાવાદ(૨૦૨૪) દ્વારા સન્માન

5/8/20241 min read

A serene yoga session at sunrise with soft natural light filtering through lush greenery.
A serene yoga session at sunrise with soft natural light filtering through lush greenery.

Peaceful calm.